માટી બચાવો ટૂલકિટ
A collection of videos, letters, social media posts, images, merchandise designs, and other resources you can use to spread the message. Please find print assets like flyers, brochures, post cards and other materials under the downloads tab. Please print, reuse, and recycle responsibly. Stay tuned for more updates.
યાદ રાખવાની બાબતો:
અહીંથી કન્ટેન્ટ શેર કરતી વખતે, તમારા મેસેજને તમારું વ્યક્તિગત સ્વરૂપ આપો. તેનાથી તે દૂર સુધી પહોંચશે!
#SaveSoil
નો ઉપયોગ કરોટેગ પ્રોફાઇલ્સ
ટ્વિટર:
@cpsavesoil @SadhguruJV
ફેસબૂક:
@consciousplanetmovement @Sadhguru
ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ:
@ConsciousPlanet @Sadhguru
આપણે પગ નીચેની માટી કરતાં અવકાશી પદાર્થોની હિલચાલ વિશે વધુ જાણીએ છીએ. - લીઓનાર્ડો દા વિન્ચી #SaveSoil savesoil.org
એક ગ્રામ સ્વસ્થ માટીમાં 10 થી 100 કરોડ બેક્ટેરિયા અને 1 થી 10 લાખ ફૂગ મળી શકે છે, જે છોડના વિકાસ અને આરોગ્યને ટેકો આપે છે (UN Environment, 2019) #SaveSoil savesoil.org
સમગ્ર વિશ્વમાં દર વર્ષે માટીના ઉપરના સ્તરમાંની 1.2 કરોડ હેક્ટર માટી નષ્ટ થાય છે. તે લગભગ આખા ગ્રીસ દેશ જેટલું છે. (FAO, 2015) #SaveSoil savesoil.org
52 ટકા ખેતી લાયક માટી અત્યારથી જ અધોગતિ પામી છે. #SaveSoil savesoil.org
વિશ્વની 90% ખેતી માટે માટી પાણીનો સ્ત્રોત છે. (FAO, 2017) #SaveSoil savesoil.org
પૃથ્વી પરની તમામ જીવંત પ્રજાતિઓના ચોથા ભાગથી વધુનું ઘર માટી છે. (European Union, 2010) #SaveSoil savesoil.org
ફળો, શાકભાજી અને ઘઉં જેવા અનાજમાં પહેલા કરતા અડધા સૂક્ષ્મ પોષક તત્વો છે. જો તે માટીમાં નથી, તો તે આપણા ખોરાકમાં નથી. (TIME, 2012) #SaveSoil savesoil.org
તમે ભૂખ્યા થાવ પછી બીજ રોપવાનો કોઈ અર્થ નથી - જાપાનીઝ કહેવત - જાપાનીઝ કહેવત #SaveSoil savesoil.org
Digital Assets
Print Assets
Merchandise Designs
Communication Samples
20 Years From Now, What Might Happen To You? | Sadhguru
Conscious Planet – Save Soil, a global movement envisioned by Sadhguru, seeks to bring about a concerted, conscious response to impending soil extinction. Action now to #SaveSoil. Sign up and become an #EarthBuddy: https://consciousplanet.org/action-now
માટી સાથે જોડાવા માટે એક શક્તિશાળી ધ્યાન
સદ્ગુરુ દ્વારા પ્રથમ વખત અહીં એક સરળ પણ શક્તિશાળી 10-મિનિટની ધ્યાન પ્રક્રિયા આપવામાં આવી છે જે તમને માટી, જે છે આપણું શરીર તેની સાથે જોડાવામાં મદદ કરશે.
માટી બચાવો, સદ્ગુરુ દ્વારા કલ્પિત એક વૈશ્વિક ચળવળ, તોળાઈ રહેલી માટીની લુપ્તતા સામે એક સંકલિત અને જાગરૂક પ્રતિસાદ લાવવાનો પ્રયાસ કરે છે.
Sadhguru’s Appeal to 195 Nations for COP 15
In a discussion with Ibrahim Thiaw, the Secretary General of the UN Convention to Combat Desertification, Sadhguru looks at how different sections of society can contribute to saving soil, and what the nations of the world can commit to at the COP15 in Ivory Coast.
Save Soil: A Movement that Began 24 Years Ago
Save Soil is a movement that has germinated from a seed that was planted 24 years ago by Sadhguru.
Only 60 Years of Soil Left on Earth
This is what can happen to the world if we do not strive to #SaveSoil.
Write to Your Head of State to #SaveSoil
Write to Your Head of State to #SaveSoil
Sadhguru at INSEAD Business School in Fontainebleau, France
Sadhguru Speaks about #SaveSoil Movement at INSEAD Business School in Fontainebleau, France
How Many Countries Have Signed Up To #SaveSoil
How Many Countries Have Signed Up To #SaveSoil | Sadhguru
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
બધા પ્લેટફોર્મ
Social Media Tutorials
Beginner
Intermediate
Ambassador
Beginner
Intermediate
Ambassador
Beginner
Intermediate
Ambassador
Beginner
Intermediate
Ambassador
Beginner
Intermediate
Ambassador
ચાલો આ કરી બતાવીએ!