માટી બચાવવા માટેની યાત્રા
100 દિવસની મોટરસાયકલ યાત્રા,
યુનાઇટેડ કિંગડમથી ભારત સુધી.
26 દેશ, 30,000 કિમી.
સદ્ગુરુ સાથે જોડાઓ જયારે તેઓ એકલા એક મોટરસાયકલ પર મુસાફરી કરી, આ તોળાઈ રહેલા સંકટને પહોંચી વળવા માટે વિશ્વભરના નિષ્ણાતો, વૈશ્વિક આગેવાનો અને નાગરિકોને સાથે લાવે છે.
યુકે થી ભારતની યાત્રા
સદ્ગુરુ Dubai માં છે
લાઈવ ઈવેન્ટ્સ
યાત્રાના લાઇવ ઇવેન્ટના વીડિયો અહીં અપડેટ કરવામાં આવે છે. બધી ઇવેન્ટના વિડિયો જોવા માટે કૃપા કરીને વિડિયોના ઉપરના જમણા ખૂણે પ્લેલિસ્ટ આઇકોન પર ક્લિક કરો.
માટી બચાવો
તમારા શહેરમાં સદ્ગુરુ સાથે લાઇવ ઇવેન્ટ
માટી માટે આગળ આવો
સદ્ગુરુ તમારા શહેરમાંથી પસાર થાય ત્યારે માટી માટે તમારો સહકાર દર્શાવો
કાર્યક્રમ શોધવા માટે
તમારા શહેરમાં સદ્ગુરુ સાથે ફ્રી લાઇવ ઇવેન્ટ શોધો
Wed, May 25 | 19:00 - 21:00 GST
માટી બચાવો - Muscat, Oman
Oman Convention and Exhibition Centre
Fri, Jun 3 | 18:30 - 20:30 IST
માટી બચાવો - Jaipur, India
Jaipur Exhibition and Convention Center (JECC)
Sun, Jun 5 | 18:00 - 20:00 IST
માટી બચાવો - Delhi, India
Indira Gandhi Stadium Complex
બધુ જ જુઓ
અત્યાર સુધીની યાત્રા
ચાલો આ કરી બતાવીએ!